એની સાથે વાત ના થાય તો દિલ ઉદાસ થઈ જાય છે..!
પહેલો પ્રેમ
સાચે જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે
ભાર એવો આપજે કે ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમ માં મજાના આવે સજા વગર,
દવાની કોઈ કિંમત નથી ઈજા વગર,
એટલે જ તો આજ સુધી કોઈ જીવ્યુંનથી
એકબીજા વગર.
મને કયારેય કોઈ બીજા જોડે Compare
ના કરતા.. કેમકે મને કોઈ બીજા જેવું બનવામાં
કોઈ Intereste નથી
તું સાથે છે ત્યાં સુધી હું હારીશ નહીં,
અને તારા ગયા પછી હારવા જેવું
કંઈ હશે પણ નહીં !!
સુપ્રભાત
સબંધો ફક્ત નામના જ હોય છે,
બાકી કામ પડે ત્યારે એક પણ કામ નથી આવતા..!!
સુપ્રભાત
માણસ ગમે તેટલો મારો હોય,
એના વિશે ખાબ બોલવા વાળા મળી જ જાય છે!!
સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે,
બહુ આગળનું જોવું નક્કામું છે.
ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તા
આપોઆપ ખુલ્લા થઇજશે.
ગુડ મોર્નિંગ
દોસ્તી તો એવી હોવી જોઈએ કે બીજા
જોઈને બીજા લોકો અફસોસ કરે કે..
કાશ.. અમે પણ એમના દોસ્ત હોત.
તમારા બાળકોને એટલો બધો
છાંયડો ન આપો કે તે જીવનમાં
આવનાર તડકો ઝીલી ન શકે
કોણ કહે સે કે હું એકલો છું
તારી યાદો અને તારી વાતો
બંને મારી સાથે છે
બધા પૂછે તારી જાનુ કેવી છે તો
વાલીડાવ સાંભળી લ્યો
દેખાવ માં ભોળી છે અને બંદૂક
ની ગોળી છે
તને મારા જેવું બીજું
મળવાની તો દૂરની વાત છે,
શોધવામાંય ફાંફા પડી જશે !!